1. Home
  2. Tag "Ronaldo"

ફિફા વર્લ્ડ કપ 2026 મારો છેલ્લો વર્લ્ડ કપ હશે: રોનાલ્ડો

પોર્ટુગીઝ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્પષ્ટ કર્યું કે આગામી ફિફા વર્લ્ડ કપ 2026 તેમનો છેલ્લો હશે. તેમણે કહ્યું કે તેમની શાનદાર કારકિર્દી હવે સમાપ્ત થવાના આરે છે. ક્લબ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 950 થી વધુ ગોલ કરનાર 40 વર્ષીય રોનાલ્ડોએ પણ ખુલાસો કર્યો કે તેઓ “એક કે બે વર્ષમાં” ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની યોજના ધરાવે છે. સાઉદી […]

રોનાલ્ડો 900 ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો

પોર્ટુગલ ટીમની મેચ UEFA નેશન્સ લીગમાં ક્રોએશિયા સામે હતી રોનાલ્ડોએ એક ગોલ કરવાની સાથે ઈતિહાસ રચ્યો નવી દિલ્હીઃ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની કારકિર્દીનો 900મો ગોલ કર્યો છે. તે સત્તાવાર મેચોમાં 900 ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર પણ બની ગયો છે. સાઉદી ક્લબ તરફથી રમનાર રોનાલ્ડો હાલમાં આંતરરાષ્ટ્રીય મેચો રમી રહ્યો છે. ગુરુવારે તેની પોર્ટુગલ ટીમની મેચ […]

રોનાલ્ડોએ પોતાની ચેનલ ‘UR Cristiano’ શરૂ કરીને યુટ્યુબની દુનિયામાં એન્ટ્રી મારી

નવી દિલ્હીઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મહાન ફૂટબૉલ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. રોનાલ્ડો બુધવારે યુટ્યુબ પર આવ્યો ને તરત જ તેના ચાહકો તેની ચેનલ પર ઉમટી પડ્યા. તેના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર બે કલાકમાં જ રોનાલ્ડોની ચેનલે 10 લાખથી વધુ સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી લીધો હતો. આ સાથે રોનાલ્ડોએ રેકોર્ડ […]

કોહલી અને રોનાલ્ડો જેવી આ પાંચ હેરસ્ટાઇલ તમને નવો લુક આપશે

આજકાલ ટીનેજર્સ સ્ટાઇલિશ દેખાવા માટે અવનવી હેરસ્ટાઇલ ટ્રાય કરે છે. આવામાં , તમે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા વાળ કપાવી શકો છો. સ્ટાઇલિશ દેખાવ મેળવવા માટે, તમે મહેન્દ્ર સિંહ ધોની, રોનાલ્ડો જેવા ઘણા ખેલાડીઓની જેમ હેરસ્ટાઇલ ટ્રાય કરી શકો છો. દરેક વ્યક્તિ પોતાના વાળને સુંદર અને સ્ટાઇલિશ લુક આપવા માંગે છે. પોતાને સ્ટાઇલિશ બનાવવા […]

રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ,200 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ફૂટબોલર બન્યો

મુંબઈ : પોર્ટુગલના કેપ્ટન અને મહાન ફૂટબોલ ખેલાડીઓમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આઇસલેન્ડ સામેની યુરો 2024 ક્વોલિફાઇંગ મેચમાં પણ રોનાલ્ડોએ આ પ્રસંગને ખાસ બનાવ્યો હતો. તેણે મેચના અંત પહેલા 89મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી જીત અપાવી હતી. 38 વર્ષીય […]

જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી ક્લબ અલ-નાસરના અનાવરણ પહેલાં રિયાધ પહોંચ્યો

રોનાલ્ડો પહોચ્યો રિયાધ સાઉદી ક્લબ અલ-નાસરના અનાવરણ પહેલાં રિયાધની મુલાકાત દિલ્હીઃ-  જાણતીરા ફૂટબોલર રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ક્લબ અલ-નાસર સાથે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે ત્યારે તેઓ હાલ રિયાધ પહોચી  ચૂક્યા છે. સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (બે વર્ષની ડીલ પર સાઉદી અરેબિયન ફૂટબોલ (ક્લબ અલ-નાસર સાથે જોડાયો છે. 37-વર્ષીયને દર વર્ષે $75 મિલિયન મળશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code