મધ્યાહન ભોજન યોજના માટે ફાળવેલી તુવેરદાળનો જથ્થો સડેલો, ઉહાપોહ થતા નવો ફાળવાયો
પાલનપુરઃ રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનામાં સરકાર દ્વારા અનાજ પુરૂ પાડવામાં આવતું હોય છે. જેમાં હલકી કક્ષાનું અને સડેલું અનાજ પુરૂ પડાતુ હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઊઠી છે. ત્યારે બનાસકાંઠામાં મધ્યાન ભોજન યોજનામાં પુરવઠા વિભાગ દ્વારા સડેલી અને જીવાંતોવાળી તુવેરદાળને જથ્થો ફાળવાતા ઉહાપોહ મચી ગયો હતો. અને બાળકોના આરોગ્ય સાથે કરવામાં આવી રહ્યાના આક્ષેપો પણ […]