ઈસરોએ ચંદ્રની સપાટી પર ચાલતા Rover Pragyan નો વીડિયો કર્યો જાહેર
બેંગલુરુ: ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ સમગ્ર વિશ્વ ભારતના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર તરફથી આવી રહેલી જાણકારીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ભારતની સ્પેસ એજન્સી ઇસરો પણ સમયાંતરે આ મિશન સાથે જોડાયેલા અપડેટ શેર કરતી રહે છે. આ દરમિયાન એજન્સીએ એક્સ પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આવામાં ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ઉતરતું […]