ગાઝા પટ્ટીની આસપાસથી હમાસના 1500થી વધારે આતંકીઓની લાશ મળ્યાનો ઈઝરાયલી સેનાનો દાવો
નવી દિલ્હીઃ હમાસના આતંકવાદીઓ શનિવારે ઈઝરાયલ ઉપર ભિષણ આતંકવાદી હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયલ વળતો જવાબ આપી રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, હજુ સુધી બંને તરફ જાનામલને કેટલુ નુકશાન થયું છે તેના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, ગાઝા પટ્ટીની આસપાસ હમાસના લગભગ […]