સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલા રૂ.2.07 કરોડ મૂળ માલિકોને પરત કરાયા
ગુજરાત પોલીસના તુજકો તેરા અર્પણ અંતર્ગત નાગરિકોએ ગુમાવેલી રકમ પરત કરી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કે ફેક એપ્લિકેશન ફ્રોડથી સાયબર ઠગાઈનો શિકાર બન્યા હતા ગાંધીનગરઃ ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી સાયબર ફ્રોડમાં નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં તેના મૂળ માલિકને પરત કર્યા […]