બેંગલુરુમાં ધોળા દિવસે ATM કેશ વેનમાંથી 7.11 કરોડ રૂપિયા લૂંટાયા
નવી દિલ્હી: કર્ણાટકના બેંગલુરુમાં દિવસે દિવસે લૂંટની ઘટના સામે આવી છે. એટીએમમાં રોકડ રકમ લઈ જતા વાહનમાંથી એક ગેંગ 7.11 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ છે. શહેરમાં વાહન ચેકિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. આ ઘટના સાઉથ એન્ડ સર્કલ નજીક બની હતી. કર્મચારીઓ એટીએમમાં રોકડ લઈ જઈ રહ્યા હતા ત્યારે સાત કે આઠ બદમાશ […]


