ફિલ્મી સ્ટાઈલમાં નિવૃત્તિ અધિકારી સાથે 85 લાખ રૂપિયાની છેતરપિંડી
તમે બોલિવૂડની ફિલ્મ ‘સ્પેશિયલ 26’ જોઈ હશે, અક્ષય કુમાર તેની ટીમ સાથે મળીને નકલી CBI ઓફિસર બતાવીને અમીર લોકો અને બિઝનેસમેનને છેતરતો હતો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મલ્ટીનેશનલ કંપનીના રિટાયર અધિકારીને સીબીઆઈ ઓફિસર હોવાનો ઢોંગ કરીને સ્કાઈપ પર ગેંગ દ્વારા 85 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ફાર્મા કંપનીમાં […]