RTE એકટ હેઠળ ધો.1માં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં કરાયો વધારો
RTEમાં પ્રવેશમાં આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ […]