ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતના બનાવો રોકવા RTOનું ચેકિંગ
ઓવરસ્પીડમાં ચલાવાતા વાહનોને મેમો અપાયા 610 જેટલા ભારે વાહનોને બ્રેકલાઈટ, રેડિયમ પટ્ટી અને ઓવરલોડને લીધે દંડ કરાયો, નિયમ વિરૂદ્ધ ચલાવતા વાહનચાલકો પાસેથી 30 લાખનો દંડ વસુલ કરાયો ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતના કેસમાં ઓવરસ્પિડ ડ્રાઈવિંગ, ભારે વાહનો પાછળ બ્રેકલાઈટ કે રેડિયમ પટ્ટી ન હોવી, ઓવરટેક, વગેરે કારણો જવાબદાર હોય છે. […]