છોટાઉદેપુરમાં હીરણ નદી પર 128 કરોડના ખર્ચે બનશે રબર ડેમ
ગુજરાતમાં પ્રથમ રબરનો ડેમ બનશે ડેમને લીધે તાલુકાના 60 ગામોને ફાયદો થશે ચોમાસામાં પાણી અને કાંપ કાઢવા માટે રબર ડેમમાંથી હવા કાઢી નાખવામાં આવશે છોટાઉદેપુરઃ ગુજરાતમાં તમામ ડેમ સિમેન્ટ-ક્રોંક્રીટના બનેલા છે. અને કૂદરતી આફતમાં પણ તમામ ડેમ અડિખમ રહ્યા છે. ત્યારે હવે બોડેલી તાલુકાના રાજવાસણા ખાતે હિરણ નદી પર રૂ.100 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર […]