મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડાયાં
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન માટે નિયમો ઘડવામાં આવ્યા છે. જેમાં આંતરિક મૂલ્યાંકન માટે જુદા જુદા છ તબક્કા નક્કી કરાયા છે તેમાં ક્લાસ ટેસ્ટ, ઓબ્જેકટિવ ટેસ્ટ લેવાશે આ બંને ટેસ્ટમાં 100 ગુણના પ્રશ્નપત્ર મુજબ 30 ગુણ અને 50 […]