ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાવનારાઓને કડક સજા થવી જોઈએ: રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે અનેક લોકોના જીવ ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર ખૂબ જ દુઃખદ છે અને આવી પરિસ્થિતિ સર્જાવા પાછળના કારણોની તપાસ થવી જોઈએ. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલા ભયાનક […]