સીએમ યોગીએ મહાકુંભમાં પહોંચી નાસભાગની દુર્ઘટના પર કહી મોટી વાત
પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ સીએમ યોગી આદિત્યનાથ પ્રથમ વખત મહાકુંભનગર પહોંચ્યા હતા. સીએમએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હું તે સંતોને નમસ્કાર કરું છું. જેમણે મૌની અમાવસ્યાના દિવસે સંકલનમાં કામ કર્યું હતું. સનાતન ધર્મમાં યોગદાન આપવાની વાત આવે ત્યારે આપણે આગળ છીએ. […]