વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન યોજાઈ, 7 દેશોના દોડવીરોએ ભાગ લીધો
12મી સિઝનમાં 1,23,900 લોકોએ દોડ લગાવી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો ટ્રાફિક અવરનેસ માટે 80,000થી વધુ દોડવીરોએ શપથ લીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું વડોદરાઃ શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આજે 2 ફેબ્રુઆરીએ વહેલી સવારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 12મી મેરેથોનમાં વિશ્વના સાત દેશો સહિત […]