રૂપાલમાં વરદાયિની માતાજીની તા. 30મીને મંગળવારે રાત્રે 12 વાગ્યે પલ્લી યાત્રા નીકળશે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના બાદ તૈયારીઓની સમીક્ષા કરી, પલ્લીમાં હજારો ટન ઘીનો અભિષેક થશે, પલ્લી રૂપાલ ગામના 27 ચકલાઓમાંથી પસાર થઈને વહેલી સવારે મંદિરે પરત ફરશે, ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલ ગામમાં સ્થિત સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષેની જેમ આ વર્ષે નવરાત્રિના નોમના દિવસે પરંપરાગત પલ્લી યાત્રા નીકળશે. પરમ દિવસે એટલે કે, તા. 30 સપ્ટેમ્બરના […]