પોરબંદર અને દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર શિયાળે માવઠું, રવિપાકને નુકસાનની ભીતિ
રાજકોટ, 31 ડિસેમ્બર 2025: Unseasonal rains in rural areas of Porbandar and Dwarka in the middle of winter શિયાળાના બે મહિનાથી વધુ સમય વિતી ગયો છતાંયે હજુ જોઈએ તેટલી ઠંડી પડતી નથી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડી અનુભવાય છે પણ શહેરી વિસ્તારોમાં બપોરના ટાણે હજુ પણ ગરમીનો અનુંભવ થઈ રહ્યો છે. ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો […]


