1. Home
  2. Tag "Russia Ukraine Crisis"

યુક્રેન પર સંકટ- રશિયાના રાષ્ટ્રપતિએ સુરક્ષા પરિષદ સાથે બેઠક યોજી, કહ્યું યુક્રેન પર કબ્જો નહી કરીએ

રશિયાના પાષ્ટ્રપતિએ સુરક્ષા પરિષદ સાથે બેઠક કરી યુક્રેન પર કબજો નહી કરીએ – રાષ્ટ્રપતિ પુતિન દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરીને યુક્રેનના હાલ બેહાલ કર્યા છે, સતત વિશ્વભરમાં આ બન્ને દેશોના તણાવની સ્થિતિની ચર્ચાઓ ચાલી રહી છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ એવું નિવેદન આપ્યું હતુ કે અમે રશિયા સાથેની લડાઈમાં એકલા હતા અને આજે પણ એકલા જ […]

યુક્રેન સંકટ પર એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે કરી વાત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ એસ જયશંકરે એન્ટની બ્લિંકન સાથે કરી વાત કહ્યું – ભારતીયોની વાપસી માટે રોમાનિયા સાથે મળીને કરી રહ્યા છે કામ દિલ્હી:યુક્રેન સંકટ પર વિદેશ મંત્રી એસ.જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ સાથે ટેલિફોન પર વાતચીત કરી.જયશંકરે ગુરુવારે રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, બ્લિંકન સાથે […]

રશિયા-યુક્રેન યુદ્ધ:PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી વાતચીત,જાણો શું કહ્યું મોદીએ

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત મોદીએ યુક્રેનમાં રહેતા ભારતીયોની ચિંતા વ્યક્ત કરી પુતિને PM મોદીને યુક્રેનને લગતી હાલની સ્થિતિ અંગે આપી માહિતી   રશિયા-નાટો વચ્ચેના મતભેદો વાતચીત દ્વારા જ ઉકેલી શકાય: PM મોદી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.પીએમઓએ કહ્યું કે,રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેનને લગતી તાજેતરની […]

યુક્રેનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી,પશ્ચિમ રશિયાની હોસ્પિટલોમાં લોકોને દાખલ કરવા પર પ્રતિબંધ 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધી યુક્રેનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હોસ્પિટલોમાં લોકોને દાખલ કરવા પર પ્રતિબંધ દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધી રહી છે.રશિયન સેનાએ ક્રિમિયા તરફ ઘેરાબંદી કરવાનું શરૂ કરી દીધું છે.રશિયન સેનાનો 7 કિલોમીટર લાંબો કાફલો સતત આગળ વધી રહ્યો છે.યુક્રેનના લોકોએ  સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે,રશિયન સૈનિકોએ […]

યુક્રેન સંકટ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે ફોન પર વાતચીત થઇ

બાઈડેન અને પુતિને કરી વાતચીત ફોન પર કરી વાતચીત યુક્રેનમાં તણાવ ઓછો કરો- બાઈડેન દિલ્હી:અમેરિકી પ્રમુખ જૉ બાઈડેને શનિવારે ફરીથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુક્રેનની સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તેમજ રશિયાને હટાવવા માટે કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે,જો તે યુક્રેન પર હુમલો કરે છે તો અમેરિકા અને તેના સાથી દેશો જોરદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code