યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો-બોર્ડર પર 2 લાખ રશિયન સૈનિક તૈનાત
યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો બોર્ડર પર 2 લાખ રશિયન સૈનિક તૈનાત યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશને સંબોધિત કરતા કહ્યું દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenksy એ બુધવારે જણાવ્યું હતું કે,રશિયાએ યુક્રેનની સરહદો પર લગભગ 2,00,000 સૈનિકો તૈનાત કર્યા છે કારણ કે બંને પડોશીઓ વચ્ચે તણાવ વધવાની સંભાવના છે.લગભગ 2,00,000 સૈનિકો યુક્રેનની સરહદ પર તૈનાત છે.તો, તાજેતરમાં રશિયાએ યુક્રેનના બે […]