1. Home
  2. Tag "russia"

રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર,અમેરિકા અને બ્રિટનને રશિયન રાષ્ટ્રપતિની ધમકી

રશિયાની અમેરિકા અને બ્રિટનને ધમકી આડકતરી રીતે ધમકી આપવામાં આવી રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર: રશિયા દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન દ્વારા અમેરિકા અને બ્રિટનને આડકતરી રીતે ધમકી આપવામાં આવી છે જેમાં પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. રશિયાની નેવી દુશ્મનોના લક્ષ્‍યો પર હુમલો કરવા માટે એકદમ તૈયાર છે. જો […]

વિશ્વના સૌથી મોટા કાર્પોરેટ હાઉસ સુરતના ડાયમંડ બુર્સના લોકાર્પણમાં રશિયાના પ્રમુખને આમંત્રણ

સુરતઃ વિશ્વના સૌથી મોટા કોર્પારેટ હાઉસ સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 85 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. દિવાળીની આસપાસ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)નું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં પાલ-ઉમરા બ્રીજને ખુલ્લો મૂકવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખજોદ ખાતે નિર્માણધીન એસડીબીની મુલાકાત લીધી હતી અને એસડીબીના લોકાર્પણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

રશિયામાં લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતા 28 યાત્રીઓના મોત- ગુમથયેલા વિમાનનો સમુદ્ધથી 5 કિ.મી દૂર કાટમાળ મળી આવ્યો

રશિયામાં વિમાન ક્રેશ થતા 28 લોકોએ જીવ ગુમાન્યા લેન્ડિંગ વખતે બની ઘટના પ્લેનમાં સવાર તમામ યાત્રીઓના મોત 28 યાત્રીઓ પ્લેનમાં સવાર હતા   દિલ્હીઃ-  પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ રશિયામાં એક પ્લેનનો સંપર્ક કંટ્રોલ રુમ સાથે ઓખળવાયો હતો, ત્યાર બાદ પ્લેનના લેન્ડિગ થતા સમયે પ્લેન ક્રેસ થવાની ઘટના બનવા પામી હતી, વિતેલા દિવસને ,મંગળવારે લાપતા વિમાનનો […]

કોરોના સામે જંગઃ કેન્દ્ર સરકાર હવે રશિયાની રસી ‘સ્પુતનિક-વી’ પણ મફતમાં ઉપલબ્ધ કરાવશે

મુંબઈઃ કોરોના મહામારી સામે લડાઈમાં ભારત સરકારે કોવેક્સીન અને કોવિશીલ્ડ બાદ રૂસી વેક્સિન સ્પુતનિક-વી ને પણ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. જરૂરીયાત અનુસાર આ રસી ટુંક જ સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડો.એન.કે.અરોડાએ આ માહિતી આપી હતી. ડો અરોડાએ જણાવ્યું હતું કે, આ રસી પણ ફ્રીમાં ઉપલબ્ધ […]

કોરોના સામે લડાઈઃ અમદાવાદમાં હવે લોકો રશિયાની સ્પુતનિક રસી મેળવી શકશે

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 2 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પુખ્તવયના 50 ટકાથી વધારે લોકોને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દરમિયાન હવે અમદાવાદવાસીઓ રશિયાની સ્પુતનિકની રસી પણ મેળવી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની એક જાણીતી હોસ્પિટલમાં […]

ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરશે ‘પાનાસિયા બાયોટેક’ – આ માટે  DGCI એ આપી મંજૂરી

સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન નૈનેસિયા બાયોટેક કરશે DGCI એ કંપનીને ઉત્પાદન માટે આપી મંજૂરી   દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં વેક્સિનની ખૂબજ અનિવાર્યતા સર્જાઈ છે, વેક્સિન એક એવું હથિયાર સાબિત થયુ છે જે કોરોના સામેની જંગી લડતમાં  રક્ષણ પરુ પાડે છે, ત્યારે હવે વેક્સિનની હરોળમાં રશિયાની સ્પુતનિક વી  વેક્સિન પણ આ જંગી લડતમાં ટૂંક સમયમાં […]

અમેરિકાની 200 જેટલી કંપની પર થયો સાયબર હુમલો, શકની સોય રશિયા પર

અમેરિકાની કંપનીઓ પર સાયબર હુમલો લોકોને રશિયા પર શંકા ફરીવાર સાયબર એટેકનો ભોગ બન્યું અમેરિકા દિલ્હી :આજકાલ લોકો દ્વારા એવું તમને સાંભળવા મળતું હશે કે ભવિષ્યમાં જે યુદ્ધ થવાના એ સાયબર હુમલા થવાના. આ વિશે હવે તમામ દેશોએ પગલા લેવાનું પણ શરૂ કરી દીધુ પણ સાયબર ક્રાઇમ કરનારા એટલા ચાલાક છે કે, તેઓ કોઈ પણ […]

કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે સ્પુતનિક વી – વેક્સિન નિર્માતાનો દાવો

સ્પુતનિક વી દરેક વેરિએન્ટ સામે કારગાર સ્પુતનિક-વીના નિર્માતાએ કર્યો દાવો   દિલ્હીઃ-  વિશ્વભરમાં કોરોના મહામારી સામે વેક્સિન એક આશ બનીને ઊભરી આવી છે, કોરોના સામે વેક્સિન રક્ષાકવચ બની છે ત્યારે હવે કોરોના વાયરસના નવા નવા સ્વરુપને લઈને સમગ્ર વિશ્વમાં ભય પેદા થઈ રહ્યો  છે. કોરોનાના ઘણા પ્રકારો જોવા મળી રહ્યા છે અને તેના વિશે એક […]

રશિયાએ અમેરિકા વિરુદ્વ ભર્યું આ પગલું, દુનિયા ચોંકી ગઇ

રશિયા અને અમેરિકા વચ્ચે અણબનાવ યથાવત્ રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો NGOને અનિઝાયરેબલ ગણીને તેના પર પ્રતિબંધ લગાવ્યો નવી દિલ્હી: રશિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી અણબનાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે રશિયાએ અમેરિકી NGO બોર્ડ કોલેજ પર પ્રતિબંધ લગાવ્યો છે. રશિયાએ આ NGOને અનડિઝાયરેબલ ગણાવીને આ પ્રતિબંધ લગાવ્યો છે. પ્રાપ્ત વિગતો […]

કોરોનામાં રાહત થતા અનેક દેશોએ ભારત પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યાઃ યાત્રીઓ તૂર્કી,રશિયા અને ઈજિપ્તનો પ્રવાસ કરી શકશે

ભારત પરના પ્રતિબંધો અનેક દેશઓએ હટાવ્યા તૂર્કી,રશિયા અને ઈજિપ્તની યાત્રા કરી શકશે ભારતીયો   દિલ્હીઃ-કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવ્યો હતો. કોરોનાના સતત વધી રહેલા કેસોને લઈને વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને વિશ્વના ઘણા બધા દેશોએ ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીઘો હતો, જો કે હવે દેશમાં કોરોનાની સ્થિતિ સામાનમ્ય થતા જ ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code