1. Home
  2. Tag "russia"

પુતિન સાથે પ્રાઇવેટ મિટિંગથી લઇને ડિનર સુધી, જાણો વડાપ્રધાન મોદીનો પુરો કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે આજથી રશિયાની બે દિવસીય મુલાકાતે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી આજે મોસ્કો જશે. વડાપ્રધાનની આ રશિયા મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દ્વિપક્ષીય વાટાઘાટોના કાર્યક્રમ વિશે માહિતી આપતા, […]

પ્રધાનમંત્રી મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાતે રવાના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાની રાજધાની મોસ્કો જવા રવાના થયા. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના એક્સ હેન્ડલ પર સ્પેશિયલ પ્લેનમાં સવાર થઈ રહેલા પ્રધાનમંત્રીનો ફોટો જાહેર કર્યો છે. સ્પેશિયલ પ્લેન મોસ્કોના વનુકોવો-2 એરપોર્ટ પર સાંજે 5:20 વાગ્યે ઉતરશે. પીએમ મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી […]

મિત્ર પુતિન સાથે ભારત-રશિયા સંબંધોની સમીક્ષા કરવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અર્થે રવાના થયા હતા. આ પ્રવાસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું 22મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું અને આગામી ત્રણ દિવસમાં ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની મારી સૌપ્રથમ મુલાકાત લઉં છું. ભારત અને રશિયા વચ્ચે છેલ્લાં 10 વર્ષમાં વિશેષ અને […]

રશિયા: સાઇબિરીયામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા

વિશ્વનું સૌથી ઠંડું સ્થળ રશિયાનું પશ્ચિમી સાઇબિરીયા આ દિવસોમાં જીવલેણ ગરમીનો અનુભવ કરી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં તાપમાને છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પશ્ચિમ સાઇબેરીયન હાઇડ્રોમેટિયોરોલોજિકલ એન્ડ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગની હવામાન આગાહી સેવાના વડા નતાલિયા કિચાનોવાએ જણાવ્યું હતું કે, ઘણા વિસ્તારોમાં ખાસ કરીને નોવોસિબિર્સ્ક અને કેમેરોવો ઓબ્લાસ્ટ્સ, તેમજ અલ્તાઇ પ્રદેશ અને અલ્તાઇ રિપબ્લિકમાં, તાપમાન […]

નરેન્દ્ર મોદી જુલાઈ મહિનામાં રશિયાની મુલાકાત જશે

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મોસ્કો મુલાકાત માટે આયોજન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, એક રાજદ્વારી સૂત્રએ સંકેત આપ્યો છે કે પીએમ મોદી જુલાઈમાં રશિયાની મુલાકાતે જવાના છે. ક્રેમલિને અગાઉ માર્ચમાં જાહેરાત કરી હતી કે મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે. સૂત્રએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે પીએમ મોદી અને રશિયાના […]

રશિયાના દાગેસ્તાનમાં બે આતંકવાદી હુમલા, 15 પોલીસ કર્મચારીઓના મોત

નવી દિલ્હીઃ રશિયાના દાગેસ્તાન ક્ષેત્રના બે શહેરોમાં મોટો આતંકવાદી હુમલો થયો, જેમાં 15 પોલીસકર્મીઓ માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે તેમણે આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાઓ લગભગ ફક્ત ચર્ચો, પૂજા સ્થાનો અને ડર્બેન્ટ અને મખાચકલા શહેરોમાં પોલીસ ચોકીઓ પર થયા હતા. તપાસ નિર્દેશાલયે એક નિવેદનમાં જણાવ્યું […]

રશિયાના હુમલાના પગલે યુક્રેને દેશભરમાં બ્લેકઆઉટની જાહેરાત કરી

નવી દિલ્હીઃ રશિયાએ રાત્રે નવ ક્રુઝ મિસાઇલ અને 27 ડ્રોન વડે યુક્રેનની વીજળી ગ્રીડને નિશાન બનાવ્યું હતું. જે બાદ યુક્રેને સમગ્ર દેશમાં બ્લેકઆઉટની જાહેરાત કરી છે. સાથે જ યુક્રેને પણ ડ્રોન વડે રશિયન ઓઈલ ડેપો પર હુમલો કર્યો છે. આ કારણે બંને દેશો વચ્ચે એકબીજાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાના પ્રયાસો વધુ તેજ થવાની શક્યતા વધી ગઈ […]

ભારતની લોકસભા ચૂંટણીને બાધિત કરવાનો અમેરિકાનો પ્રયાસ, રશિયાએ કર્યો આક્ષેપ

અમદાવાદઃ ભારતની લોકસભા ચૂંટણીને લઈ રશિયાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. રશિયાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનો ઉદ્દેશ્ય ભારતની રાજકીય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાનો છે. આ અંગે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, અમારી માહિતી અનુસાર, વોશિંગ્ટને હજુ સુધી પન્નુ નામની વ્યક્તિની હત્યાના કાવતરામાં ભારતીય […]

યુક્રેનની ‘હેરી પોટર કેસલ’ ઈમારત ઉપર રશિયાનો મિસાઈલ હુમલો, પાંચના મોત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. દરરોજ બંને દેશો એકબીજા પર હુમલા કરતા રહે છે. તાજેતરમાં, દક્ષિણ બંદર શહેર ઓડેસાથી એક હુમલો આવ્યો છે, જ્યાં ‘હેરી પોટર કેસલ’ તરીકે ઓળખાતી યુક્રેનિયન ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા […]

હથિયાર ખરીદી મામલે અમેરિકા નંબર-1 દેશ, ભારત ચોથા ક્રમે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધ તથા રશિયા અને હમાસ યુદ્ધ વચ્ચે દુનિયાના અનેક દેશોમાં તણાવ ભરી સ્થિતિ છે. દરમિયાન સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, 2023માં વિશ્વના સૈન્ય ખર્ચમાં એક દાયકામાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. આ ખર્ચ ગયા વર્ષે 2.4 ટ્રિલિયન ડોલરની નવી ટોચે પહોંચ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code