1. Home
  2. Tag "Russian President Putin"

ભારત-રશિયાની વધતી નિકટતાથી ટ્રમ્પ નારાજ, હવે ભારતીય ચોખા પર ટેરિફ વધારવાની ચેતવણી

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે એકવાર ફરી બંને દેશોની દાયકાઓ જૂની મિત્રતાને વૈશ્વિક મંચ પર મજબૂત રીતે રજૂ કરી છે. પરંતુ આ વધતી નિકટતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાસ આવી નથી. અમેરિકા પહેલાથી જ ભારત પર કુલ 50 ટકા સુધીનો ટેરિફ લગાવી ચૂક્યું છે, જેમાં રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલો વધારાનો […]

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાયુ, રાજઘાટ ઉપર ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનથી પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠક મળશે. જેમાં […]

પુતિનની ભારત મુલાકાતઃ ભારત-રશિયા વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર થશે વાતચીત

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના પ્રવાસે આજે ભારત પધારી રહ્યા છે. આ મુલાકાતને લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. રશિયન રાષ્ટ્રપતિના સ્વાગત માટે દિલ્હી સંપૂર્ણપણે તૈયાર છે. ભારત અને રશિયાની મિત્રતા ઘણી જૂની છે, તેથી પુતિનના આ પ્રવાસ દરમિયાન અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. […]

ભારતને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવાની પુતિને ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. પુતિને ભારતને એક મહાન દેશ ગણાવ્યો અને કહ્યું કે, ભારતની આર્થિક પ્રગતિ અને તેની વિશાળતાને ધ્યાનમાં રાખીને તેને વૈશ્વિક મહાસત્તાઓની યાદીમાં સામેલ કરવું જોઈએ. પુતિને રશિયાના સોચી શહેરમાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબ નામની […]

રશિયન રાષ્ટ્રપતિ પુતિન બ્રિક્સ સુરક્ષા સમિટના પ્રતિનિધિઓને મળ્યા

નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજે કોન્સ્ટેન્ટિનોવસ્કી પેલેસ ખાતે બે દિવસીય સુરક્ષા સમિટમાં ભાગ લઈ રહેલા BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું સંગઠન)ના પ્રતિનિધિઓને મળ્યા હતા. કોન્સ્ટેન્ટિનોવ્સ્કી પેલેસના માર્બલ હોલમાં આ બેઠક યોજાઈ હતી. બ્રિક્સના કેટલાક પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય વાતચીત શક્ય રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે બ્રિક્સના કેટલાક પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ […]

યુક્રેન મામલે શાંતિ મંત્રણામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન

ચીન અને બ્રાઝિલ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃ પુતિન યુક્રેન ઉપર રશિયાના પ્રમુખે કર્યાં આકરા પ્રહાર રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલે છે નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં પણ તેને રોકી શક્યું નથી, બલ્કે તે દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યું […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતીય જહાજ ‘તબર’ પર સવાર થયા, ભારતનો આભાર માન્યો

નવી દિલ્હીઃ INS તબરમાં સવાર રશિયન રાષ્ટ્રપતિ પુતિને રશિયાની નેવી ડે પરેડમાં ભાગ લેનાર ભારતીય નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય જહાજનું સેન્ટ પીટર્સબર્ગ પહોંચતા જ રશિયન નેવી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જહાજ 30 જુલાઈ સુધી રશિયાની મુલાકાતે રહેશે. ભારતીય જહાજ આઈએનએસ તબર રશિયન ફેડરેશનની નૌકાદળની 328મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય નેવલ પરેડમાં ભાગ […]

અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીકઃ પુતિન

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો હતો કે, રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની નજીક છે. પુતિને દાવો કર્યો હતો કે, વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં તેને દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવશે. પુતિને કહ્યું કે, અમે કેન્સરની રસી અને નવી પેઢીની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરતી દવાઓના નિર્માણની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. તમને જણાવી દઈએ કે દુનિયામાં વિજ્ઞાને […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રોડમેપ વિકસાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રશિયાને 2024માં બ્રિક્સ પ્રમુખપદ માટે શુભેચ્છા પાઠવી હતી. બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન બાદ નેતાઓએ […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના કર્યા વખાણ,જાણો શું કહ્યું

દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે ભારત અથવા ભારતના લોકોના હિત વિરુદ્ધ પગલાં લેવા અથવા રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવા માટે મોદીને  ડરાવવા, ધમકાવવા અથવા દબાણ કરવાની હું કલ્પના પણ કરી શકતો નથી. આમ તો હું જાણું છું કે તેમના પર આવું દબાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code