અફઘાનિસ્તાન સંકટઃ PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાતચીત
બંને મહાનુભાવોએ 45 મિનિટ સુધી કરી ચર્ચા PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે પણ કરી વાત દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ ત્યાંની પરિસ્થિતિ વિકટ બની રહી છે. વિવિધ દેશની સરકારો અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગિરકોને સહી-સલામત બહાર કાઢવાની કવાયત કરી રહી છે. ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની અફઘાનની સ્થિતિ ઉપર સતત નજર છે અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઈને […]


