PM મોદીને મળ્યા રશિયન સુરક્ષા પરિષદના સચિવ પાત્રુશેવ,બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મામલે થઈ ચર્ચા
પીએમ મોદીને મળ્યા રશિયાની સુરક્ષા પરિષદના સચિવ બન્ને નેતાઓ વચ્ચે પરસ્પર મજબૂત સંબંધને લઈને ચર્ચાઓ દિલ્હીઃ- રશિયાની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાત્રુશેવ કે જેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી છે જેમણે વિતેલા દિવસને બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રાપ્ત વિગત પ્રમાણે આ બન્ને નેતાઓ એ બંને દેશોના “પરસ્પર […]