S G હાઈવે પર શાંતિગ્રામ બ્રિજ પાસે ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત
બે ટ્રક સામસામે અથડાતા ડ્રાઈવર-ક્લીનર ટ્રકમાંથી કૂદી ગયા રોડ પર પટકાતા પાછળ આવતા ડમ્પરે ડ્રાઈવર-ક્લીનરને અડફેટે લીધા અડાલજ પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર પૂર ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અદાણી શાંતિગ્રામ બ્રિજ પર બન્યો હતો. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક […]