બ્રિક્સ સમ્મેલન પહેલા આજે 5 દેશોના વિદેશમંત્રીઓની વીડિયો કોન્ફોરન્સ દ્રારા બેઠક યોજાશે – મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં સામેલ થશે
બ્રિક્સ સમ્મેલન પહેલા 5 દેશોના વિદેશમંત્રીઓની ડિજિટલ બેઠક મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં સામેલ થશે દિલ્હીઃ- આજરોજ 19 મે ના ગુરુવારે બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાવા જઈ રહી છે. યુક્રેન પર રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ બ્રિક્સના વિદેશ મંત્રીઓની આ પ્રથમ બેઠક છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે ચીન, રશિયા, બ્રાઝિલ […]