1. Home
  2. Tag "s. jaishankar"

આતંકવાદના મુદ્દે એસ.જયશંકરે પાકિસ્તાન અને ચીનની સાથે યુએનને આડેહાથ લીધું

મુંબઈઃ આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની વિશેષ બેઠક દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન તેમજ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી. જયશંકરે યુએન પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જ્યારે આતંકવાદને કાબૂમાં લેવાની વાત આવે છે ત્યારે તે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં અસમર્થ છે. જયશંકરે હાફિઝ સઈદના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં […]

પશ્ચિમી દેશોએ ભારતના બદલે અત્યાર સુધી પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં છેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ન્યૂઝીલેન્ડ બાદ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પશ્ચિમી દેશોએ આતંકવાદીઓનો ગઢ મનાતા પાકિસ્તાનની સૈન્ય સરમુખત્યારશાહી સરકારને શસ્ત્રો આપ્યાં છે જ્યારે ભારતને હથિયારો આપવામાં આવ્યાં નહીં હોવાથી રશિયા પાસેથી ખરીદવામાં આવ્યાં હતા. ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ રહ્યાં છે અને સારા સંબંધ રહશે. આમ ભારતે નામ લીધા વિના અમેરિકા […]

પાકિસ્તાનને એફ-16 પેકેજ મુદ્દે એસ.જયશંકરનો અમેરિકાને કરારો જવાબ, કોને મૂર્ખ બનાવો છે, ક્યાં ઉપયોગ થશે બધાને ખબર છે

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ સંબંધો અમેરિકાના હિતમાં નથી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે જયશંકરે કહ્યું કે આ સંબંધો બંને દેશોમાંથી કોઈને કોઈ ફાયદો નથી. F-16 વિમાનોના કાફલા માટે પાકિસ્તાનને 450 મિલિયન […]

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી પાંચ દિવસ ઇઝરાયલના પ્રવાસે,સંબંધો મજબૂત કરવા પર મુકાશે ભાર 

જયશંકર આજથી પાંચ દિવસ ઇઝરાયલના પ્રવાસે વિદેશ મંત્રી યેર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે સંબંધો મજબૂત કરવા પર મુકવામાં આવશે ભાર  દિલ્હી:ઇઝરાયલમાં નવી સરકારની રચના બાદ હવે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પ્રથમ વખત દેશની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને નફતાલી બેનેટની આગેવાની હેઠળની નવી ઇઝરાયલ સરકાર વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય […]

વિદેશ મંત્રી એસ.જયશંકર 18-19 ઓગસ્ટ પર આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે

વિદેશમંત્રી આતંકવાદ પર ઉઠાવશે પોતાનો અવાજ 18-19 ઓગસ્ટ પર આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે પીએમ મોદી પણ યુએનએસસીમાં કરશે અધ્યક્ષતા દરિયાઈ સુરક્ષા પર થશે ચર્ચા નવી દિલ્લી: છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ તમામ દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. આવા સમયમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code