સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજક્ટની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું
રૂ. 1200 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમની રિ-ડેવલપમેન્ટ કામગીરી ચાલી રહી છે, રાજ્યના મુખ્ય સચિવ પણ સીએમ સાથે નિરીક્ષણમાં જોડાયા, મુખ્યમંત્રીને સાબરમતી આશ્રમમાં વિકાસ કામ અંગે વિગતવાર માહિતી અપાઈ અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હાથ ધરાઈ રહેલા ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. […]