ભારત થયું ગૌરવાન્તિત: ભારતીય કૂળની સાબ્રિના સિંઘની કમલા હેરિસના સહાયક તરીકે વરણી
ભારત ફરી એક વખત થયું ગૌરવાન્તિત USમાં નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કમલા હેરિસની પ્રેસ સેક્રેટરી તરીકે સાબ્રિના સિંઘની નિયુક્તિ અમેરિકી પ્રમુખપદની ચૂંટણી વખતે પણ સાબ્રિના કમલા હેરિસની પ્રેસ સચિવ હતી વોશિંગ્ટન: ભારત ફરી એક વખત ગૌરવાન્તિત થયું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કમલા હેરિસની પ્રેસ સેક્રેટરી તરીકે ભારતીય મૂળની સાબ્રિના સિંઘની નિયુક્તિ કરાઇ હતી. તાજેતરમાં થયેલી […]