દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાં આ દેશ છે ટોચ ઉપર, જાણો ભારત ક્યાં ક્રમે
દુનિયાની દરેક વ્યક્તિ એવી જગ્યાએ સ્થાયી થવા માંગે છે જે તેના અને તેના પરિવાર માટે સુરક્ષિત હોય. આ ઉપરાંત, તેને રોજગારની તકો મળવી જોઈએ અને તેના બાળકોના શિક્ષણ માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. નમ્બિયો દ્વારા જાહેર કરાયેલા સલામત દેશોની 2025ની યાદીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ને વિશ્વનો બીજો સૌથી સુરક્ષિત દેશ ગણવામાં આવ્યો છે. અહીં […]