કમોસમી વસાદને લીધે કેસર કેરીના ભાવમાં થયો ઘટાડો
કમોસમી વરસાદને લીધે સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયુ આંબાઓ પરથી કેરીઓ ખરી પડી માવઠા પહેલા કેરી ઉતારી હતી તે બગડી જવાની દહેશત, સસ્તાભાવે ખેડુતો વેચી રહ્યા છે અમરેલી: રાજ્યમાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આંબાઓ પરથી વાવાઝોડા અને વરસાદને લીધે કેરીઓ ખરી પડી છે. તેમજ બાગાયતદાર ખેડુતોએ માવઠા પહેલા […]