1. Home
  2. Tag "Salabatpura Police station"

સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની નબળી કામગીરીને પગલે આખો સ્ટાફ બદલી દેવાયો

સુરત: રાજ્યમાં જે પોલીસ સ્ટેશનની નબળી કામગીરી હોય તેવા પોલીસ સ્ટેશનના સ્ટાફને સામુહિક બદલી કરવાની તાકિદ કરયા બાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બદલવાનો સિલસિલો સુરતથી જ શરૂ કરાયો છે. સુરતથી ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવવાની શરૂઆત કરતા સલાબતપુરાના 104 પોલીસકર્મચારીઓની એકાએક બદલી કરી નાંખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code