ગુજરાત સરકારે સબસિડી બંધ કરતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 44 ટકાનો ઘટાડો
કાર પર 2 લાખ સુધી-ટુવ્હીલર પર 20 હજાર સુધી સબસિડી અપાતી હતી વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 2363 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ હતી વર્ષ 2024માં અમદાવાદમાં 10706નું રજિસ્ટ્રેશન થયું ગાંધીનગરઃ ગુજરાતમાં વાહનોથી થતાં પ્રદૂષણમાં ઘટાડો કરવાના ઉદેશ્યથી રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોમાં સબસિડી આપવામાં આવતી હતી. તેના લીધે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો હતો. પણ ત્યારબાદ […]