સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટિલા અને લખતર પાસે અકસ્માતના બનાવોમાં બેના મોત
ચોટિલા પાસે બે ટ્રક, બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત કારમાં ફસાયેલા 4 લોકોને જેસીબીથી બહાર કઢાયા લખતર નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર સહિત બેના મોત સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવો બન્યો છે. પ્રથમ અકસ્માતનો બનાવ લખતર-વિરમગામ હાઈવે પર રોંગ સાઇડ આવતી ટ્રકે બાઇકને ફંગોળતા બાઈકસવાર […]


