રાજકોટ શહેરમાં હજુ 1307 બિલ્ડિંગોને ફાયર NOC નથી બિલ્ડર્સ, ઓનર્સ એસો. નિષ્ક્રિય
આરએમસીએ ટીમ બનાવીને શહેરની તમામ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી 18 વોર્ડમાં ફાયર શાખાએ 1925 બિલ્ડિંગમાં કરી તપાસ હજુ પણ અનેક હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તપાસ બાકી રાજકોટઃ શહેરમાં ફાયર સેફ્ટીના મામલે કેટલાક બિલ્ડર્સ તેમજ ઓનર્સ એસો.ની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર પણ પગલાં લેવામાં ઊણું ઉતરી રહ્યું છે. શહેરમાં છેલ્લા 11 માસમાં બે અગ્નિકાંડમાં […]