મૂડીઝે 2025 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો
નવી દિલ્હી: મૂડીઝ રેટિંગ્સે મંગળવારે 2025 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકાથી ઘટાડીને 6.3 ટકા કર્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે યુએસ નીતિની અનિશ્ચિતતા અને વેપાર પ્રતિબંધો વૈશ્વિક સ્તરે અર્થતંત્રો પર દબાણ લાવશે. મૂડીઝે તેના ‘ગ્લોબલ મેક્રો આઉટલુક’ 2025-26 (મે આવૃત્તિ) માં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે […]