અમદાવાદમાં સમસ્ત પાટિદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે
પાટિદાર યુવા બિઝનેસ સંમેલનમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે 28મી ડિસેમ્બરે યોજાનારા સંમેલનમાં 7 દેશોમાંથી પાટિદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે દેશભરના 20 હજારથી વધુ યુવા પાટિદારો સંમેલનમાં જોડાશે અમદાવાદઃ શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે, આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય […]


