1. Home
  2. Tag "Sami-Radhanpur highway"

સમી-રાધનપુર હાઈવે પર ટ્રેકટરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

પાટણ, 27 જાન્યુઆરી 2026:  રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ  પાટણના સમી-રાધનપુર હાઈવે પર સર્જાયો હતો. સમી-રાધનપુર હાઈવે પર ખોડિયાર હોટલ નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.  આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો […]

સમી-રાધનપુર હાઈવે પર એસટી બસે રિક્ષાને અડફેટે લેતા 6નાં મોત

અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થયો એસટી બસ હિંમતનગરથી માતાના મઢ જતી હતી ગોઝારા અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો પાટણઃ સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાધનપુરથી હિંમતનગર તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 6 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. જેઓ […]

સમી-રાધનપુર હાઈવે પર સ્વીફ્ટ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ત્રણનાં મોત

પાટણઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં સમી-રાધનપુર હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલી સ્વીફ્ટકાર અને ઈકોકાર વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા એક મહિલા પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મહિલા પોલીસ કર્મચારી સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code