અમદાવાદમાં સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી સહભાગી થયા
અમદાવાદ, 10 મે 2026: Pran Pratishtha at Sanatan Ramdham Temple મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ […]


