1. Home
  2. Tag "Sanctions"

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને નાણા મંત્રાલયની મંજુરી, હવે કેબિનેટમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાહતની વાત સામે આવી છે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ હવે ડીએની ફાઇલ કેન્દ્રીય કેબિનેટ પાસે પહોંચી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ ફાઇલને હવે ગમે ત્યારે મંજૂરી મળી શકે છે. બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી મળે તેવી શક્યતા છે. કેન્દ્ર […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીને પગલે પ્રતિબંધો ફરમાવનારા દેશો સામે રશિયન રાષ્ટ્રપતિ પુતીનનું એકશન

નવી દિલ્હીઃ યુક્રેન સામે બે મહિના પહેલા રશિયાએ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. હજુ પણ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ અમેરિકા અને યુકે સહિત અનેક દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લગાવ્યાં છે. યુદ્ધના બે મહિના બાદ પ્રતિબંધ ફરમાવનાર દેશ સામે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને એક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાએ પોલેન્ડ […]

યુરોપિયન દેશોએ રશિયન ગેસ ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઈએઃ ઝેલેન્સકી

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ લિથુઆનિયાઈ સંસદને વિડિયો સંબોધનમાં કહ્યું હતું કે, યુરોપિયન યુનિયનએ રશિયન તેલ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. પ્રતિબંધોના છઠ્ઠા પેકેજમાં રશિયન તેલ પરના પ્રતિબંધોનો સમાવેશ થવો જોઈએ, જ્યારે યુરોપિયન દેશોએ રશિયન ગેસની આયાત રોકવા માટે સમયમર્યાદા સ્થાપિત કરવી જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી રશિયા વિરુદ્ધ વિશ્વનો અભિપ્રાય તૈયાર કરવા માટે સતત […]

ભારતઃ કોરોના મહામારી સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો સરકારનો નિર્ણય

નવી દિલ્હી: બે વર્ષ પછી, કેન્દ્ર સરકારે 31 માર્ચથી કોવિડ -19 સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાના નિયમો પહેલાની જેમ જ અમલમાં રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે આ અંગે આદેશ જારી કર્યો છે. દેશમાં કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને અને પરિસ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખીને સરકારે […]

યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી વિરોધમાં પશ્ચિમી દેશોના પ્રતિબંધને પગલે રશિયાએ આપી ધમકી

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ શરૂ કરેલી સૈન્ય કાર્યવાહીનો આજે 17મો દિવસ છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ નાખ્યાં છે. પ્રતિબંધોની ચિંતા કર્યા વિના રશિયા સતત બોમ્બ મારો અને મિસાઈલ હુમલો કરી રહ્યું છે. પશ્ચિમી દેશોએ નાખવામાં આવેલા આકરા પ્રતિબંધથી રશિયા વધારે ઉશ્કેરાયું છે. તેમજ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશનને આકાશમાં જ ઉડાવી દેવાની ધમકી […]

અમેરિકાએ ફરમાવેલા પ્રતિબંધ ‘આર્થિક પરમાણુ યુદ્ધ’ સમાનઃ રશિયા

નવી દિલ્હીઃ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરનારા રશિયા ઉપર અમેરિકા અને બ્રિટેન સહિત અનેક દેશોએ આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. આર્થિક ફટકો મારવા માટે અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ, ગેસ અને કોલસાની ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધમાં યુરેનિયમ શામેલ નથી. અમેરિકાએ સુરક્ષા મુદ્દે યુક્રેનને એક બિલિયન ડોલરની મદદની પણ જાહેરાત કરી છે. ગેસ, ઓઈલ […]

યુક્રેન ઉપર સૈન્ય કાર્યવાહી મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ સહિત 100 લોકો ઉપર ન્યૂઝીલેન્ડે ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયા દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આજે લગભગ 11માં દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર રશિયાએ બોમ્બ વરસાવ્યાં હતા. બીજી તરફ વિવિધ દેશો રશિયાની કાર્યવાહી નારાજગી વ્યક્ત કરીને પ્રતિબંધ ફરમાવી રહ્યાં છે. આવા દેશોની યાદીમાં હવે ન્યૂઝીલેન્ડનો પણ સમાવેશ થયો છે. ન્યૂઝીલેન્ડ દ્વારા પણ રશિયાના રાષ્ટ્રપતિ […]

શ્રીલંકામાં ખાદ્ય સંકટઃ વિદેશથી આયાત થતી કેટલીક વસ્તુઓ ઉપર લગાવાયો પ્રતિબંધ

દિલ્હીઃ શ્રીલંકા હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક સંકટની વચ્ચે શ્રીલંકાએ ખાદ્ય સંકટને લઈને આપાતકાલ જાહેર કર્યું છે. સરકાર પહેલા જ કેટલીક વસ્તુઓના આપાત ઉપર મનાઈ ફરમાવી ચુકી છે. બીજી તરફ લોકો ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષે ચીની ચોખા અને અન્ય આવશ્યક પદાર્થોની સંગ્રહખોરી અટકાવવા માટે નવા નિયમો લાગુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code