અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવે, રસ્તામાં લડાઈ થશે તો અમે જ જીતીશું : સંજય રાઉતની નારાજ ધારાસભ્યોની ગર્ભીત ધમકી
મુંબઈઃ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો પાસે સંખ્યા બળ માત્ર કાગળ ઉપર હોવાનું જણાવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે હાર માનવાના નથી અને અમેજ જીતીશું, રસ્તામાં પણ લડાઈ થશે તો પણ અમેજ જીતીશું, એટલું જ નહીં ફ્લોર હાઉસમાં પણ અમારો વિજય થશે. અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવી શકે છે. આમ સંજય […]


