પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વ સંસ્કૃત દિવસ પર શુભેચ્છા પાઠવી
દિલ્હી: આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભારતનો સંસ્કૃત સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું,“विश्व संस्कृतदिवसे मम बधाईः। अहं सर्वान् अभिनन्दमि ये एतदर्थं भावुकाः सन्ति। संस्कृतेन सह भारतस्य संबन्धः विशिष्टः। “વિશ્વ સંસ્કૃત દિવસની શુભેચ્છાઓ. હું તે બધાની પ્રશંસા કરું […]