દેશના એક માત્ર સંસ્કૃત સમાચાર પત્ર ‘સુધર્મા’ ના સંપાદક સંપત કુમારના નિધનને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
સંસ્કૃત સમાચાર પત્રના સંપાદક સંપત કુમારનું નિધન પીએમ મોદી અને અમિત શાહ એ શોક વ્યક્ત કર્યો દિલ્હીઃ- સમગ્રદેશ ભરમાં માત્ર એક સંસ્કૃત ભાષામાં સમાચાર પત્ર પ્રકાશિત કરવામાં આવે છે,જેનું નામ છે સુઘર્મા, આ સમાચાર પ્ચ્રના સંપાદક વી.કે સંપત કુમારનું નિધન થતા દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એ વિતેલા દિવસને બુધવારે દુખ […]