સંત રવિદાસ જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં નીકળી શોભાયાત્રાઃ ભાજપ, વિહિંપના અગ્રણીઓ જોડાયા
અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Sant Ravidas’ birth anniversary સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીની ઊજવણી માઘ પૂર્ણિમાના દિવસે, તા. 1 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ સહિત દેશભરમાં કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે શહેરમાં મોટર બાઈક, કાર શોભાયાત્રા રેલી યોજાઈ હતી જેનું પ્રસ્થાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, આશ્રમ રોડથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રેલીના પ્રારંભ પહેલા બે […]


