ભાવનગર શહેર અને જિલ્લામાં શાળા-કોલેજોમાં સરસ્વતી અને ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા
ભાવનગરઃ ગોહિલવાડમાં આજે ગુરૂ પૂર્ણિમાના દિનની ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. શહેર અને જિલ્લાઓની શાળા-કોલેજોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. , જેમાં સરસ્વતી પૂજન, ગુરુપૂજન, સુંદર કૃતિ, ભજન અને વક્તવ્ય સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. ઋષિ-કૃષિની ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થી જીવનના ઘડતરમાં ગુરૂજનોનું શ્રેષ્ઠ સ્થાન હોય છે કે જેઓ વિદ્યાર્થી અવસ્થાથી જ […]