સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ
નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]


