પ્રેમીકાના પરિવારજનોના ડરથી ભયભીત પ્રેમી સરહદ ક્રોસ કરી પાકિસ્તાન પહોંચ્યો
જયપુરઃ રાજસ્થાનમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીકાના પરિવારજનોના મારના ડરથી ભયભીત પ્રેમી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાનના પરિવારજનોએ પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ યુવાન પાકિસ્તાન આર્મી પાસે હોવાનું જાણવા મળે છે. જેથી તેને પરત ઘરે લાવવા માટે ભારતીય અધિકારીઓ પાકિસ્તાન આર્મીના […]