ભર શિયાળે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની આગાહી
અમદાવાદ, 20 જાન્યુઆરી 2026: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. હવામાનના આગાહીકારોના કહેવા મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. બે દિવસમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. એટલે વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ, આગામી એક […]


