ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% ફાળો, આ વર્ષે 11. 71.353 મેટ્રિક ટનનું લક્ષ્યાંક
ભારત આજે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા માછલીઉત્પાદક દેશ તરીકે સ્થાપિત, ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં માછલી ઉત્પાદન લગભગ30 લાખ મેટ્રિક ટન નોંધાયું, રાજકોટમાં જાન્યુઆરીમાં યોજાનારા બાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ (VGRC)માં મત્સ્ય ઉદ્યોગમાં તકો રજુ કરવાનો મંચ મળશે રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી […]


