હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવા 50 કિ.મી વધારે ફરવું પડશે
દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે હવે માત્ર વાસદ થઈને જવું પડશે, તમામ વાહનો વાસદ રોડ પર ડાયવર્ટ થતાં ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક જામની શક્યતા, સુરતના હજીરાથી રો-રો ફેરી મારફતે ભાવનગર પહોંચી શકાશે, અમદાવાદઃ મધ્યગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહી નદી પરનો ગંભીરા પૂલ તૂટી પડતા મૃત્યુઆંક 15એ પહોંચ્યો છે. મહત્વનો આ બ્રિજ તૂટી જતાં દક્ષિણ અને […]