1. Home
  2. Tag "SAVE"

પાર્ટ ટાઈમ જોબના નામે આવતા મેસેજથી સાચવો, બની શકો છો ઠગાઈનો શિકાર

મુંબઈઃ સાયબર ઠગો લોકો સાથે છેતરપીંડી કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે, હવે ટોળકી પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને તેમની પાસેથી લોખોની રકમ પડાવતી હોવાની ચોંકાવનારી ઘટના પૂનામાં સામે આવી છે. પૂનામાં એક એન્જિનિયરને ટોળકીને નિશાન બનાવીને યુટ્યુબ ઉપર વીડિયો જોઈને પૈસા કમાવવાની લોભામણી લાલચ આપીને તેની પાસેથી એક-બે નહીં પરંતુ 16 લાખની છેતરપીંડી […]

હવે સ્માર્ટફોનની તમામ વિગતો ટેપ કર્યા બાદ સેવ કરી શકાશે

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સમાર્ટફોનનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ મોબાઈલ ફોનના ડેટાને લઈને વપરાશકારો ચિંતામાં રહેતા હોય છે. જો કે, વડોદરાના યુવાને તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું છે. વડોદરાના 28 વર્ષના યુવા ઉદ્યોગસાહસિક અર્જુન શર્માએ એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ […]

હરિયાળા ભારત માટે એરપોર્ટસ પર પર્યાવરણ બચાવવા ખાસ અભિયાન

અમદાવાદઃ આ વર્ષે પર્યાવરણ દિને ભારતભરના સાત એરપોર્ટ પર પર્યાવરણલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. મુંબઈ, અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનૌ, જયપુર, મેંગલોર અને ગુવાહાટીથી જતા મુસાફરોના સુખદ આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમના સામાન પરના ટૅગ સામાન્ય કાગળના ટૅગ જેવા નહોતા પરંતુ વાવેતર કરી શકાય તેવા બીજથી ભરેલા હતા! સમગ્ર ભારતમાં આ સાત એરપોર્ટ પરથી મુસાફરી કરતા […]

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનઃ 4814 તળાવો કરાયાં ઉંડા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે છેલ્લા ચાર વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી તળાવો, ચેકડેમો સહિતના પાણીનો સંગ્રહ કરતાં સ્ત્રોતોને ઉંડા કરીને તેમાં વધુ ક્ષમતામાં પાણી સંગ્રહવામાં આવી રહ્યું છે. દરમિયાન એક વર્ષમાં રાજ્યના 4814 તળાવોને ઉંડા કરીને તેની જળક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુજલામ-સુફલામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code